ખંભાતના નવાગામવાંટા ખાતે પરાડ નીચે રહેલા સાંપે પગમાં કરડી જતા ૭ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સૌ પ્રથમ બાળકને ખંભાતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે કરમસદ મેડિકલ ખસેડતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  MPF GROUP ના ફાઉન્ડર અરમાન જોશી દ્વારા  INVESTMENT માં રોકાણકારો માટે ખાસ સલાહ 
 
                      MPF ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ  ના ફાઉન્ડર અરમાન જોશીની અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં...
                  
   ৰঙিয়াৰ তুলসীবাৰী বহুমুখী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী অনুষ্ঠান সম্পন্ন 
 
                      স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে আজি তুলসীবাৰী বহুমুখী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী...
                  
   নিশাৰ ভাগত অৱশেষত গ্ৰেপ্তাৰ কৰা হয় ভিক্টৰ দাসক 
 
                      নিশাৰ ভাগত অৱশেষত গ্ৰেপ্তাৰ কৰা হয় ভিক্টৰ দাসক। দিনটো জেৰাৰ অন্তত নিশা অসম আৰক্ষীয়ে গ্ৰেপ্তাৰ কৰে...
                  
   बेहद सस्ता हो जाएगा Realme का 5000mAh बैटरी फोन, केवल 12 घंटों के लिए लाइव होगी ये स्पेशल सेल 
 
                      रियलमी ने अपने ग्राहकों के लिए बीते महीने ही realme P1 Series लॉन्च की थी। इस सीरीज में कंपनी ने...
                  
   Chugh demands immediate scrapping of land pooling scheme | AAP govt looting farmers to help Delhi realtors 
 
                      BJP National General Secretary Tarun Chugh today demanded immediate scrapping of the land pooling...
                  
   
  
  
   
  