જસદણ જુના કોઠી રોડ પર વાડીમાં બળતણ કાપવા બાબતે મારામારી થઈ બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય આઇ.પી.સી.કલમ,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી, પી. એકટ ક.૧૩૫ મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદી તથા સાહેદ બન્ને પોતાની વાડીના માં ખેતીકામ કરતા હોય ત્યારે આરોપીઓ ને બળતણ લેવાની ના પાદતા ફરી, ને ગાળો આ પી આરોપી ઓ એ ફરી તથા સાહેદ ને લાકડા ફાડા (લાકડી) વડે માર મારી ફરી, તથા સાહેદ ને શરીરે મુંકે હુંજા કરી એક બીજાને મદદગારી કરી મે.ડી. એમ. સા રાજકોટ ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા. આરોપીની સાથેની માહિતી ,કડવાભાઈ પ્રાગજીભાઇ વઘાસિયા,હેમાબેન કડવાભાઈ વઘાસિયા