સિહોર સહિત ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, દિવાળીનાં તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જિલ્લા મેજીસ્ટ્ટ દ્રારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડાયુહતુ, સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સબધમા કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામા આવેલી છે. જેથી દિવાળૌના તહેવાર તધા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હ॥નિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે. દિશા નિર્દેશો જાહેર કર્યો છે. જિલ્લાના સમગ્ર વિસ્તારમા દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને. ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. તેમજ ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં.સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવુ જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવરો અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકારો નહીં, રાખી શકારો નહીં કે વેચાણ કરી રાકારો નહીં, તેમજ કોઇપણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકરો. નહી કે ઓનલાઇન વેચાણ કરી શક્શે નહી,