આજ રોજ તા.14.10.2022 ના આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક . તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ.જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ.ભીખાભાઈ.ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી એપાર્ટમેન્ટ પરથી નીચે પટકતા મહિલાનું થયું મોત
અમરેલી એપાર્ટમેન્ટ પરથી નીચે પટકતા મહિલાનું થયું મોત
Rishi Sunak : Britain Election में मिली हार पर ऋषि सुनक ने कहा- ‘सॉरी’, नतीजे से सीखने की ज़रूरत BBC
Rishi Sunak : Britain Election में मिली हार पर ऋषि सुनक ने कहा- ‘सॉरी’, नतीजे से...
Chabutro Movie Review | Raunaq Kamdar | Anjali Barot | Chanakya Patel | 4th November 2022
Chabutro Movie Review | Raunaq Kamdar | Anjali Barot | Chanakya Patel | 4th November 2022
Uttarkashi Tunnel Rescue: रेस्क्यू के आखिरी चरण में ऑगर मशीन खराब, आज सुरंग से निकलेंगे 41 मजदूर?
Uttarkashi Tunnel Rescue: रेस्क्यू के आखिरी चरण में ऑगर मशीन खराब, आज सुरंग से निकलेंगे 41 मजदूर?
ગોધરા : બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા લાયન્સ કલબ દ્વારા સ્નેહ મિલન અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.
ગોધરા : બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા લાયન્સ કલબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત...