સિહોરીજનોને દિવાળી ભેટ મળી છે ગૌતમેશ્વર ખાતે બ્ય્ટીફિકેશન લોકાર્પણ થઈ ખુલ્લું મુકાયું છે જ્યાર શહરની સુખાકારી માટે ઓડિટરીયમ હોલ કરોડો રૂપિયાના ખર્ચે બનશે તેનું ખાતર્મુહત થયું છે આ અંગે વિક્રમભાઈ નકુમે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યનાં લોકોની સુખાકારી વધે તે માટે સતત પ્રચતથીલ છે. સિહોરના લોકોની સેવામાં વધારો કરવા તેમજ લાખ્ખો કરોડોના ખર્ચે તૈયાર થયેલ વિકાસના વિવિધ કામો લોકો માટે આજે ખુલ્લું મુકવાનો અવસર છે. અવિરતપણે આવા અનેક વિકાસના કામો ડબ્બલ એન્જીન સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. વિકાસ થકી સિહોરમાં અનેક બદલાવ જોવા મળી સ્હ્યો છે. છેવાડાના માનવીને પણ વિકાસના ફળો મળે તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે. બદલાતા સમયની સાથે તવી જરૂરિયાતો પણ ઉભી થાય છે. તેને સંતોષવા માટે અનેક પગલાઓ હાથ ધરવાપડતા હોય છે, શહેરની સાથે ગામડાના વિક્રાસ માટે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નળગટર, આરોગ્ય, પરિવહન સહિતના તમામ ક્ષત્નો. વિકાસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યો છે. ગામડાઓને પણ શહેરની જેમ જ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધર્યા છે અને તેની સિધ્ધિઓ પણ જોવા મળી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ વિશ્વાસથી વિકાસચાત્રા કાર્યક્રમ અંતર્ગત અનેક કામોના લોકાર્પણ તથા ખાતમૂહર્ત થયા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જનભાગૌીદારીથી અનેક ક્ષેત્રે જનતાને સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવા ખાતમુર્હુત તેમજ લોકાર્પણના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.તમણે વઘુમાં જણાવ્યું કે, શહેરની સાથે ગ્રામૌણ ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અનેક કામો હાથ ધરી રહી છે. જેનો સીધો લાભ લોકો સુધી પહોંચતો કર્યો છે,
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं