આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ થાય તેમજ મોડલ કંન્ડકટ ઓફ કોડ, ઇ.વી.એમ વી.વી.પેટની તાલીમ અંગે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો ના તમામ અધિકારીઓ સાથે કલેકટર શ્રી દ્વારા મીટીંગ કરવામાં આવી.