રિપોર્ટ. લતીફ સુમરા

આજ રોજ જુનાડીસા ડીસા -પાટણ હાઈવે ઉપર ડીસા થી પાટણ જતી સ્વીફ્ટ ગાડી એ યુવક વચ્ચે આઈ જતા ગંભીર અકસ્માત જોવા મળ્યો હતો જે વરણ ગામના ઠાકોર પ્રભાતજી છગનજી નામના યુવક ચાલતા વરણ થી મરતુલી માતાજી દર્શન માટે ચાલતા જતા હતા અને રોડ ક્રોસ કરવા જતા ગાડી ના હડફેટે આવતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેમને તાત્કાલિ 108 મારફતે ડીસા સિલિવ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા