સુરત શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુરત કરાય
સુરત મહાનગર વોર્ડ નં ૧૬(પુણા-પશ્ચિમ) "સાગર કોમ્પલેક્ષ, માધવ કોમ્પલેક્ષ, કેશવ પાર્ક સોાસાયટી ખાતે ડે. મેયરશ્રી દિનેશભાઈ જોધાણી જી નાં હસ્તે ડ્રેનેજ લાઇનનાં કામનું ખાતમુહૂર્ત કરાયું.આ તકે ટીમ ભાજપાના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં..