કામરેજ તાલુકાના ખોલવડ ગામે થી વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુરત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કર્યું.
કામરેજ તાલુકાના ખોલવડ ગામે થી ખોલવડ - ભાદા- વાલક ને જોડતાં ૧.૩૦ કિ.મી. લંબાઈનાં રસ્તાનાં કામને રૂ. ૩૦૦ લાખનાં ખર્ચે તેમજ કામરેજ ચોકડી ટુ ખોલવડ જોઈનીંગ રોડનાં કામને રૂ. ૨૪૦ કરોડનાં ખર્ચે મંજૂર કરાવી આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે તાલુકા કા. અધ્યક્ષ રસીકભાઈ પટેલ, તા.પં. સભ્યશ્રી એઝાઝભાઈ તૈલી, રમેશભાઈ શિંગાળા,
સરપંચશ્રી મીનાબેન, હારૂભાઈ, જીવનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.