જૂનાગઢ શહેર મધ્યે આવેલ શ્રી નરસિંહ મહેતા સરોવરનો આધુનિક
વિકાસ કરવા આજરોજ 60. 61 કરોડના ખર્ચે વિકાસ કાર્યનો
શુભારંભ કરવામાં આવ્યો હતો સાંસદ રાજેશ ચુડાસમા, મેયર
ગીતાબેન પરમાર, હરેશ પરસાણા, કિરીટભાઈ ભિમભા, પુનિતભાઈ
શર્મા સહિતના અગ્રણી હોદેદારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં
કામના વિકાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો