સુરત શહેરના આભવા ગામ ખાતે ભાજપ મહિલા કોર્પોરેટર પિયુષાબેન પટેલના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું.

આજરોજ વોર્ડ ન -30 કનસાડ સચિન ઉન આભવા માં સમાવિષ્ટ આભવા ગામ ખાતે રોડ નું ખાતમુહૂર્ત ભાજપ કોર્પોરેટર પિયુષાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. જે પ્રસંગે સાથી કોર્પોરેટર શ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, તથા ગામ ના વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.