ઝુંડાળા ગામે પેવર બ્લોક નું ખાત મુહૂર્ત કરાયું ખેડૂત આગેવાન વિનુભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા રાજકોટ જીલ્લા પંચાયત ના સાણથલી સીટ ના ઝુંડાળા ગામમાં જીલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાંટ રૂપિયા પાંચ લાખ ના પેવર બ્લોક નું કામ કરવા માટે હિન્દુ સમાજ ના સ્મશાનમાં રુપિયા.બે લાખ અને પ્લોટ વિસ્તાર ના રસ્તા મા પેવર બ્લોક માટે રૂપિયા 3 લાખ કુલ રૂપિયા 5 લાખ રૂપિયા ના પેવર બ્લોક નું કામ કરવા માટે ખાતમુહૂર્ત કરેલ છે. મુખ્ય આગેવાનો જસદણ વિછિયા લોક સેવક વિનુભાઈ ધડુક..બટુકભાઈ પદમાણી.વિનુભાઈ.હિંમતભાઈ.રાજુભાઈ.તથા તમામ સમાજના આગેવાનો યુવાન મિત્રોને વડિલો એ હાજરી આપી હતી .સરપંચ વિનુભાઈ પદમાણી ની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દસાડામાં જાહેરસભાને સંબોધી
ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા...
રાજકોટ રેલવે ડિવીઝનના અધિકારીઓનું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર સ્વાગત કરાયુ
રાજકોટ રેલવે ડિવિઝન માટે ફરી એક વખત ગર્વની ક્ષણ છે, આ વખતે રાજકોટ ડિવિઝનને 2022-2023 માટે...
જનડાગામે પ્રાથમિક શાળામાં આચાર્યની દાદાગીરી સામે ગામસમસ્ત વિરોધ, આચાર્યની બદલીની માંગ...
જનડાગામે પ્રાથમિક શાળામાં આચાર્યની દાદાગીરી સામે ગામસમસ્ત વિરોધ, આચાર્યની બદલીની માંગ...
Ganapath Review: Tiger Shroff और Kriti Sanon की Action से भरपूर लेकिन कहानी है दूर, कैसी है फिल्म?
Ganapath Review: Tiger Shroff और Kriti Sanon की Action से भरपूर लेकिन कहानी है दूर, कैसी है फिल्म?