ગુંદલાવ ગામે ડીજીવીસીએલ માં જ કામ નો પાવર નથી અરજદારોને સાચા જવાબ પણ નથી આપી શકતા લાઈવ જાય તો લોકો ફોન કરે તો પણ ડીજીવીસીએલના કર્મચારીઓ સીધો જવાબ નથી આપીરહિયા

વલસાડ જિલ્લાના ગુંદલાવ લાઈટની સમસ્યા રહેતી હોય છે ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ સાચા જવાબ પણ આપી રહ્યા નથી તેવી ચર્ચા ઉઠી છે કર્મચારીઓ વાતોમાં જ હોય છે અરજદારો ફોન કરે કે રૂબરૂ જાય પણ સાચા જવાબ મળતા નથી આપતા આ કર્મચારીઓ ગુંદલાવ ગામે કર્મચારીઓના ત્રાસથી અરજદારોમાં રોષ છે