રાજકોટ શહેરની વિવિધ ચાર જેટલી સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ ની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને ચૂંટણી બહિષ્કાર કરવાના બેનરો લગાવવામાં આવ્યા હતા