વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર રાત્રિ દરમિયાન જાહેર રસ્તા ઉપર ઢોર બેસી રહે છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે આ રોડ પરથી રોજના અહીંથી હજારો વાહન પસાર થાય છે દિવસના તો ઠીક પણ રાત્રે દરમિયાન ઢોરો રસ્તા માં બેસેલા હોય તે દેખાતા ના હોય જેના કારણે અકસ્માત થતા હોય છે જેથી સ્થાનિકોની માંગ ઉઠી છે કે વલસાડ નગરપાલિકા ઢોળો પકડવાનો ચાલુ કરે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'সুস্বাদু খাদ্যৰ প্ৰকৃত সোৱাদ কেৱল হাতৰ পৰাই আহে'। কিন্তু দিল্লীত চামুচেৰে খাদ্য গ্ৰহণ কৰিলে নাগালেণ্ডৰ মন্ত্ৰী টেমজেন ইমনা আলঙে
'সুস্বাদু খাদ্যৰ প্ৰকৃত সোৱাদ কেৱল হাতৰ পৰাই আহে'। কিন্তু দিল্লীত চামুচেৰে খাদ্য গ্ৰহণ কৰিলে...
સુરત ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની કરી ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની કરી ધરપકડ
ছাত্ৰৰ অভাৱৰ বাবে কিছুমান চৰকাৰী বিদ্যালয় বন্ধ কৰা হৈছে : মন্ত্ৰী যোগেন মহন
ছাত্ৰৰ অভাৱৰ বাবে কিছুমান চৰকাৰী বিদ্যালয় বন্ধ কৰা হৈছে : মন্ত্ৰী যোগেন মহন
ડીસામાં વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસામાં તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતાં બે ઈસમોને ડીસા શહેર...
ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું..
ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું..