મે.નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૩ અગ્રવાલ સાહેબ નાઓની સુચનાથી અને મે.મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “ડી” ડીવીઝન સા.તથા પોલીસ ઇન્સપેકટર એ.જે.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ. સંજયસિંહ હાલુસિંહ બનં - તથા હે.કો. હિતેન્દ્રકુમાર શંકરલાલ બનં-૯૦૮૭ તથા પો.કો.બળવંતસિંહ સરદારસિંહ બનં-૬૫૬૫ તથા પો.કો.યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બનં- ૧૨૯૬૬ અ.લો.ર જયદેવસિંહ દશરથસિંહ બનં-૧૩૨૭૦ તથા પો.કો.ધવલ અંબારામ બનં-૬૫૬૫ વિગેરે સ્ટાફના માણસો સાથે ગ્રીફીન ઇન્ટએક્ચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસિસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના કોઇપીરાઇટની અંગેની કામગીરી મેનેજર સાથે રહી આજ રોજ કાલુપુર રિલીફ રૉડ પર આવેલ મુર્તીમંત કોમ્પલેક્ષમાં બીજા માળ ઉપર આવેલ,
(૧) “રાજ કવર હાઉસ ”ના માલીક જીતેન્દ્રભાઇ મોહનભાઇ જાતે.ક્રિપલાની ઉવ.૩૯ ધંધો.વેપાર રહે.મનં-૦૧ સમીક્ષા એપાર્ટમેન્ટ પંજાબી હોલની બાજુમાં નવરંગપુરા અમદાવાદ શહેર નાની દુકાનમાંથી જુદી-જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજ વસ્તુ કુલ કિં.રૂ.૧૫,૧૧,૧૯૩/-ની
(૨) મંગલમુર્તી કોમ્પ્લેક્ષ માં આવેલ “રાજ મોબાઇલ એસેસરીઝ” નામની દુકાનના માલીક ગોવિંદ રાજારામજી જાતે.સુથાર ઉવ.૨૪ ધંધો.વેપાર રહે.ફલેટ નં-૦૮ આનંદ એપાર્ટમેન્ટ મનોરમાપાર્ક સોસાયટી ઇસનપુર અમદાવાદ શહેરનાની દુકાનમાંથી જુદી- જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજવસ્તુ કુલ ૩,૭૯,૫૦૦,
(૩) “રવિ મોબાઇલ એસેસરીઝ” નામની દુકાનના માલીક આનંદભાઇ કરણજી જાતે.પુરોહીત ઉવ.૩૦ ધંધો.વેપાર રહે.મનં. ૨૧૧૨/૦૨ મોટાવાઘજીપુરા ની પોળ દરીયાપુર ટાવર સામે અમદાવાદ શહેરનાની દુકાનમાંથી જુદી-જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજ વસ્તુ કુલ ૧,૨૦,૫૦૦/-
(૪) "મંગલમુર્તી કવર હાઉસ એન્ડ મોબાઇલ” નામની દુકાનના માલીક મુકેશભાઇ પુરારામ જાતે.પ્રજાપતિ ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.મનં- સી/૨૬ લલીતા સોસાયટી લોટ્સ સ્કુલની પાછળ ગોવિંદવાડી ઇસનપુર અમદાવાદ શહેરનાની દુકાનમાંથી જુદી-જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજવસ્તુ કુલ ૨,૪૩,૫૫૦/-
(૫) “રોનક મોબાઇલ કવર” નામની દુકાનના માલીક દશરથભાઇ પ્રકાશભાઇ જાતે-ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે.મનં-૧૮ સોમનાથ નાગરદાસની ચાલી કસ્તુરબાનગર સામે સરસપુર અમદાવાદ શહેરનાની દુકાનમાંથી જુદી-જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજવસ્તુ કુલ ૨,૧૭,૫૦૦/-ગણી શકાય તે,
જે તમામ જુદી-જુદી એપ્પલ કંપનીની ડુપ્લીકેટ ચીજવસ્તુઓની કુલ કિં.રૂ.૨૪,૭૨,૨૪૩/-ની ગણી શકાય તે કબ્જે કરી સદરી ઇસમો ઉપરોકત બ્રાન્ડેડ કંપનીના કોઇપણ પ્રકારના પરવાના વગર કંપનીની ડુપ્લીકેટ ચીજવસ્તોનુ વેચાણ કરતા મળી આવતા સદરી આરોપીઓ વિરુધ્ધ કંપનીના મેનેજર નાએ ફરીયાદ કરતા તા.૧૯/૧૦/૨૦૨૨ ના રોજ કલાક ૧૮/૨૦ કલાકે ઉપરોક્ત ઈસમો ને મુદ્દામાલ સાથે પકડી અટક કરેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad