આજ રોજ ''ગુજરાત ગૌરવ યાત્રા'' નું મહુધા માં હજારો ની સંખ્યા માં ભવ્યાતિભવ્ય સ્વાગત

કરવામાં આવ્યું.

મહુધા શહેર ખાતે ''ગુજરાત ગૌરવ યાત્રા '' નું સ્વાગત કરવા હજારો ની સંખ્યા માં જન્મ મેદની ઉમટી પડી હતી.અને આ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ.નડીયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ.ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ ભાઈ પટેલ . રેલવે મંત્રી અશ્વીન ભાઈ વૈષ્ણવ તથા મંચ ઉપર

ઉપસ્થિત તમામ મહાનુભાવો નું ફુલહાર થી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આજ રોજ ખેડા જિલ્લાના મહુધા તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઈ પટેલ.મહુધા તાલુકા ભાજપ મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી તથા રણજીતસિંહ શોઢા. મહુધા શહેર પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ. મહુધા શહેર ભાજપ મહામંત્રી મધુભાઈ દેસાઈ.

તથા પંકજભાઈ ત્રિવેદી.ખેડા જીલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા ઉપસ્થિત રહી આ ''ગુજરાત ગૌરવ યાત્રા'' નું સ્વાગત કરી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.. રિપોર્ટ ઇરફાન મલેક