સિહોરના ટોડા ભડલી વિસ્તારમાં રહેતા સંજય અને હિતેશના ઘરેથી પોલીસને 20 બોટલ દારૂ મળ્યો છે જ્યારે સંજય પોલીસના હાથે ઝડપાયો છે તેમજ હિતેશને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે પોલીસૈ કુલ. રૂ.38 હજારનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોરના ટોડા ભડલી વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં પોલીસે રેડ કરી તલાસી લેતા સંજય અને હિતેશે છુપાવેલ વિદેશી દારૂની 20 મળી આવતા પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, બાઇક કબજે લઇ નાસી છૂટેલા હિતેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે સિહોર પોલીસે બાતમીના આધારે ટોડા ભડલી વિસ્તારમાં સંજય અને હિતેશે છૂપાવેલી ઈંગ્લીશ દારૂની 20 બોટલ તેમજ બાઇક અને મોબાઈલ સાથે 38 હજારનો મુદમાલ ઝડપી પાડ્યો હતો જયારે સમગ્ર મામલે સંજય ઝડપાયો છે અને હિતેશ ફરાર છે બન્ને સગાભાઈ છે બન્નેએ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો હતો પોલીસે. મુદામાલ હાલતો જસ કરી સિહોર પોલીસમાં બન્ને વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી. છે કામગીરીમાં હિતેશગીરી ગોસ્વામી, ઘનશ્યામભાઇ હુમ્બલ, હરપાલસિંહ સરવૈયા, ભવદીપસિંહ સરવૈયા, રાકેશભાઇ મહિડા જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદીએ 76માં સ્વતંત્રતા દિન પ્રસંગે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દેશ આજે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ...
Bihar में शिक्षा व्यवस्था की खुली पोल, BPSC पास टीचर की झोपड़ी में जॉइनिंग | Viral Video | Aaj Tak
Bihar में शिक्षा व्यवस्था की खुली पोल, BPSC पास टीचर की झोपड़ी में जॉइनिंग | Viral Video | Aaj Tak
Breaking News: 26 हफ्ते की Pregnancy Termination मामले पर Supreme Court का बड़ा फैसला | AajTak
Breaking News: 26 हफ्ते की Pregnancy Termination मामले पर Supreme Court का बड़ा फैसला | AajTak
PM Modi visits Check Dam at Smriti Van Memorial in Bhuj, Gujarat
PM Modi visits Check Dam at Smriti Van Memorial in Bhuj, Gujarat