સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સરકારી સંસ્થા તેમજ પ્રગતિ એજ્યૂકેશન ચેરીટેબલ ટ્રસટ વલ્લભીપુર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે એક દિવસીય ઉધોગ સાહસિકતા તાલીમ શિબિરનું સિહોર ના બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું પ્રમુખ યોગેશભાઈ ભટ્ટ તેમજતેમની કમિટી ના સભ્યો તેમજ સિહોર ના દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કનેજીયા ની હાજરીમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, , પ્રમુખ શ્રી યોગેશભાઈ એ સ્વાગત પ્રવચન કરી સર્વે દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ આવેલ સિહોર ના દિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા નું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ શેશન ની શરૂઆત શ્રી દેવદત્ત ભાઈ પંડ્યા એ તેના સુંદર સરળ વાણી ના શબ્દો રૂપી દિવ્યાંગો નેરોજગાર લક્ષી ઉધોગ,,નવો બિઝનેસ કઈ રીતે ચાલુ કરવો તેનું સરળ ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યું હતું,, ત્યારબાદ સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો માટે ભોજન વિશ્રામ એક કલાક આપવામાં આવેલ,,સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો એ સુંદર ભોજન નો આહલાદક સ્વાદ માણ્યો હતો ભોજન બાદ દેવદત્ત ભાઈ એ બીજા સેશન માં ઉદ્યોગો સ્થાપવા માટે ક્યાં ક્યાં પરિબળો નું ધ્યાન રાખવું, સરકાર શ્રી તરફથી દિવ્યાંગો ને ક્રેવા લાભ આપવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપેલ,, દિવ્યાંગો ને લગતા પ્રશો ના સરળ ભાષામાં સુંદર જવાબ આપી દિવ્યાંગો ને મદદરૂપ બનેલ,, અંતમાં આભારવિધિ પ્રગતિ એજ્યૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ,, ઉર્ફે, ભીખાભાઇ એ કરેલ,,, કાર્યક્રમ ને સફળ. બનાવવા માટે સિહોર ના સેવાકીયદિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા એ તેમજ પ્રગતિએજ્યકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निजामकालीन शाळांची पुनर्बांधणी करा-आमदार राहुल पाटील
निझामकालीन शाळांची पुनर्बांधणी करा आ.पाटील
परभणी,दि 18-
मराठवाड्यातील निजाम कालीन शाळेचा...
iOS 17: इंटरएक्टिव विजेट्स से लेकर OTP ऑटोफिल तक, अगले अपडेट में मिल सकते हैं ये 10 नए फीचर्स
Upcoming iOS 17 Updates Apple ने अपने WWDC इवेंट में ios 17 को पेश किया। आने वाले अगले अपडेट में...
Ola S1 Pro और S1 Air पर 15 अप्रैल तक मिल रहा है ये खास ऑफर, ऐसे उठाएं डील का फायदा
Ola Electric ने मार्च 2024 में अपने इलेक्ट्रिक स्कूटरों के लिए 53000 से अधिक बुकिंग दर्ज की है।...
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા વોડ નંબર સાત માં ઉપસ્થિત રહ્યા હતા
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા વોડ નંબર સાત માં ઉપસ્થિત રહ્યા હતા જસદણના વોર્ડ નંબર 7 માં આવેલ...