આજ રોજ નડિયાદ તાલુકાના વીણા ખાતે કાલિયાણ પુરા થી ઓર વિસ્તાર ગૌશાળા તરફ ના રોડ નું ખાત મહુર્ત મહુધા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમારના હસ્તે કરવામા આવ્યું આ પ્રસંગે નડિયાદ તાલુકા પંચાયત ના સભ્ય કનું ભાઈ ચૌહાણ .વીણા ના સરપંચ સફી ભાઈ .સહિત ગામ ના મુખ્ય આગેવાનો .માનસિંહ ભાઈ .ધનજી ભાઈ .પૂનમ ભાઈ .નટુ ભાઈ .
હરીશ ભાઈ .લક્ષમણ ભાઈ .અશ્વિન ભાઈ ચૌહાણ .
કનું ભાઈ ડાભી ..સંજયભાઈ સહિત ..ગામના અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .રિપોર્ટ ઈરફાન મલેક