સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JioBharat: जियो के टीवी वाले फोन का दिखा कमाल, 4G नेटवर्क से जुड़े 1 करोड़ लोग
रिलायंस जियो ने हाल ही में अपने ग्राहकों के लिए एक 4G फोन JioBharat लॉन्च किया था। इस फोन को लेकर...
#ahmedabad : Social democratic party of India (SDPI) ने किया दावा साथ ही इलेक्शन की पहली लिस्ट जाहिर
#ahmedabad : Social democratic party of India (SDPI) ने किया दावा साथ ही इलेक्शन की पहली लिस्ट जाहिर
પાલેજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15 થી વધુને ઇજાઓ
પાલેજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15 થી વધુને ઇજાઓ
રોમાંચથી ભરપૂર Black Panther Wakanda Forever નું ટીઝર થયું રીલીઝ
Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છેરાયન કુગલર આ સુપરહીરો ફિલ્મના...