પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રાજકોટની મુલાકાતે આજ રોજ આવી પહોંચવાના છે જેને અનુસંધાને શહેરના વિવિધ 20 રસ્તાઓ બપોરના ચારથી આઠ વાગ્યા સુધી બંધ રહેશે