મેટોડા જી.આઈ.ડી.સી ખાતે મતદાર જાગૃતિ કેમ્પ યોજાયો.જ્યોતિ સી.એન.સી., ઓરબીટ બેરિંગ, ગોપાલ સ્નેક સહિતના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને ઈ.વી.એમ અને વી.વી.પેટના નિદર્શન સાથે તેની કાર્યપધ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા તેમજ મતદાનના શપથ લેવામાં આવ્યા