કઠોદરા ગામે 5.65 કરોડ ના પ્રાથમિક શાળાનાં નિર્માણ કાર્યનું વિધિવત રીતે ભુમી પુંજન કરી ખાતમુહૂર્ત

    સુરત મહાનગર વોર્ડ નં. ૩ કઠોદરા ગામે 5.65 કરોડ ના ખર્ચ આધુનિક અને ભવ્ય પ્રાથમિક શાળાનાં નિર્માણ કાર્યનું વિધિવત રીતે ભુમી પુંજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું . ખાતમુરત કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા ના હસ્તે કરવામાં આવ્યું 

આ અવસરે ડે. મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, વોર્ડ પ્રમુખશ્રી અમરીશભાઈ રામાણી, કોર્પોરેટરશ્રી ઋતાબેન, ભાવેશભાઈ, ભાવનાબેન, દક્ષાબેન, હિતેશભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.