પોરબંદર જિલ્લા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ભાજપની ગૌરવયાત્રા રાણાવાવ
આવે તે પહેલા રાણાવાવ પોલીસ દ્વારા પોરબંદર જિલ્લા પ્રમુખ મેરૂભાઇ ઓડેદરા, પ્રદેશ ટ્રેડ સેક્રેટરી મુળુભાઈ ઓડેદરા, ભરતભાઈ રાઠોડ અને હસીનાબેન નોતિયાર સહીત કાર્યકરોની રાણાવાવ બસ સ્ટેન્ડ નજીકથી અટકાયત કરવામાં આવી
પોરબંદર જિલ્લા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત
