સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી પ્રતિદિન અકસ્માતોની ગોઝારી ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે વાહનચાલકો બેફામ રીતે વાહનો ચલાવી અને માનવ જિંદગીને હણી રહ્યાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સાયલા ચોટીલા હાઇવે ઉપર આવેલા મઘરીખડા ગામના પાટીયા પાસે પોતાના બંધ ટ્રકને રીપેરીંગ કરી રહેલા ડ્રાઈવરને પાછળથી આઇસરના ચાલકે ધડાકાભેર માથે ચડાવી અને ટ્રકના ડાઈવરને ઘટનાસ્થળે મોતને ઘાટ ઉતારી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા મઘરીખડા ગામના પાટીયા પાસે સાયલા નેશનલ હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકને રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે બંધ ટ્રકના ડ્રાઈવરને પાછળથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલા આઇસરના ચાલકે આ ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા ઘટનાસ્થળે જ ગંભીર ઇજા સાથે ટ્રક ડાઈવરનું મોત નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રિલાયન્સ જિયો સાથે ડીલ થતાં જ આ શેર આસમાને છે, 5 દિવસમાં આપ્યો કરોડોનો નફો
શેરબજારમાં ઘણા શેરો ટૂંકા સમયમાં જંગી નફો આપે છે. તે જ સમયે, વ્યવસાયની દ્રષ્ટિએ સારો સોદો મેળવ્યા...
Centre for National Security Studies (CNSS) Signs MoU with Tibet Policy Institute
Bengaluru: An important milestone in the study of Tibet was reached on September 2, 2024 with the...
কামৰূপৰ নহিৰা নোৱাহাট পাৰাত বিশেষ স্বাস্থ্য শিবিৰ অনুস্থিত
ৰামপুৰ খণ্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ উদ্যোগত তথা জিলা স্বাস্থ্য সমিতি ,কামৰূপৰ সহযোগত নহিৰা...
ભાભર , કરંટ લાગવાથી 2 ભેસો નું મૌત..
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ ઇન્દિરા નગરમાં એક પશુપાલક પોતાની ભેંસો લઈ ચારવા ગયા હતા જેમાં...
Ajit Pawar यांचा भर भाषणात फेटा सुटला, पवारांनी मारला मिश्किल टोला | Ajit Pawar Speech
Ajit Pawar यांचा भर भाषणात फेटा सुटला, पवारांनी मारला मिश्किल टोला | Ajit Pawar Speech