વિશેષ ઝુંબેશ નેધ્યાનમાં રાખીને, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારાઉત્તર દરવાજા તેમજ કાર્ગોજેટી, કંડલાના વિસ્તારની સફાઈ કરીને વિશેષ સ્વચ્છતા અભિયાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.