પેટલાદ તાલુકાના બોરિયા ગામે મકાનને નિશાન બનાવી 81 હજારની માતા ચોરી ગયા હતા. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવો ને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફાફડાટ ફેલાયો છે.