આજરોજ મામલતદાર ઓફિસ ખાતે મીઠાઈ ફરસાણ નો ધંધો કરતા તમામ વેપારીઓની ભાભર મામલતદાર ઓફિસે મિટિંગ યોજાઈ હતી

દિવાળી આવતા ફરસાણ અને મીઠાઈના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા