આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक ही दिन में दो जगह ब्लैक कोबरा का रेस्क्यू किया केशोरायपाटन
एक ही दिन में दो जगह ब्लैक कोबरा का रेस्क्यू किया
केशोरायपाटन
नगर पालिका में लगे सविदा पर संजय...
Raj Thackeray's new plan | राज ठाकरेंचा नवा प्लॅन कोणता?
Raj Thackeray's new plan | राज ठाकरेंचा नवा प्लॅन कोणता?
मटका वाळु बंद करून दाखवा जिल्हा प्रमुख संदेश भाऊ देशमुख
मटका वाळु बंद करून दाखवा हिंगोली जिल्हा प्रमुख संदेश भाऊ देशमुख
শিৱসাগৰতো উৎযাপন কৰা হৈছে মহাষষ্ঠী
শিৱসাগৰতো উৎযাপন কৰা হৈছে মহাষষ্ঠী
আজি মহাষষ্ঠী | সমগ্ৰ দেশৰ লগতে শিৱসাগৰতো একে পৰিবেশ |...
অমৃত ভাৰত আচঁনিৰ অধিনত
চাপৰমুখ জংচন আধুনিকিৰনৰ
ভিডিঅ কনফাৰেঞ্চৰ জৰিয়তে
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ
মোদীয়ে কৰিলে উদ্বোধন।
উপস্থিত ৰাজ্যৰ স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্ত।
অমৃত ভাৰত স্টেচন আচঁনিৰ অধিনত ভাৰতবৰ্ষৰ ৫০৮ আৰু ৰাজ্য ৰ ৫০ স্টেচনক আধুনিক পদ্ধতিৰে আটক ধুনিয়া আৰু...