દિવાળી ના સમયે બેંક ઓફ બરોડા ઈસનપુર શાખા સહિત અનેક ATM ના સુરસુરિયાં ખાતેદારો ની મુશ્કેલીમાં થશે વધારો,

સૂત્રો દ્વાર મળતી માહિતી મુજબ ઈસનપુર ની બેંક ઓફ બરોડા શાખા ની દિવાળી ના તહેવાર સમયે જ ATM ની સુવિધા નું સુરસુરિયું જોવા મળ્યું, તહેવારો ટાણે જ બેંક ની અંદર ખાતેદારો ની લાગી લાંબી લાઈનો,

આ ઉપરોક્ત વિડિઓમાં નરી આંખે જોતાં બેંક ની બહારના ATM નાં જોવા મળતાં દ્રશ્યો ની પરિસ્થિતિ બેંક ના ખાતેદારો અને ગ્રાહકો માટે ATM બાબતે કોઈ જાહેર નોટીસ,સૂચના કે નોંધ મૂકવામાં આવેલ નથી અને બેંકમાં આ બાબતે બેંક માં માહિતી આપતા બિરાજમાન જવાબદાર વ્યક્તિએ જણાવેલ કે બહાર જાહેર નોટીસ મુકેલ છે જે નોટીસ જોવા ન મળતાં આ બાબત ની ગ્રાહકો દ્વારા પણ ગંભીરતા થી નોંધ લેવાઈ છે,

ATM મશીન દિવાળી પછી જ ચાલું થશે એવી મૌખિક વાત પણ જણાવેલ છે બેંકમાં બિરાજમાન જવાબદાર કર્મચારીએ, 

શું ખરેખર બેંક ઓફ બરોડા ની આવી કામગિરી થી કેટલાં ગ્રાહકો ને તહેવાર સમયે કેટલી હેરાનગતિ થશે...? 

આજ ઇસનપુર BOB ની બાજુમાં AXIS બેંક અને સાશ્વત કો.ઓ.બેંક અને તેના ATM પોતાના ગ્રાહકો માટે કાર્યરત જોવા મળ્યાં હતાં.