રણીયાર તળાવ નજીકથી ઇંગ્લિશ દારૂ સાથે ઝાલોદના 1 ઈસમને લીમડી પોલીસે ઝડપી પાડ્યો

લીમડી પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે રળિયાર તળાવ નજીકથી ઝાલોદના એક ઈસમને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે