સુરતના ડુમસ વિસ્તારમાં 24 મીટરના ટીપી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝખનાબેન પટેલ ના હસ્તે વિકાસના સંકલ્પનો પાયો એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાથમિક્તા આપી આજરોજ ડુમસ વિસ્તારમાં આવતા tp-81 અને tp-78 માંથી પસાર થતાં 24 મીટરના ટીપી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ માર્ગ બંને તાલુકા પંચાયતના વટેમાર્ગુને સાનુકૂળ સાથે સમય બચત મુસાફરી પ્રદાન કરશે.