સુરત શહેરમાં વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષણય ભારતનીભૂમિકા વિષય પર કાર્યક્રમ યોજાયો.

સુરત શહેર ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી જય શંકર જી ની ગરીમામયી ઉપસ્થિતિમા અને રાજ્યના ગૃહ તથા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી ની પ્રેરક ઉપસ્થિતિમા નરેન્દ્ર મોદી 20 ડ્રિમ્સ મીટ ડિલિવરી પુસ્તક પર સંબોધન,વૈશ્વિક પરિપ્રેક્ષ્યમા ભારતની ભૂમિકા વિષય પર સંવાદ યોજાયો..