દિવાળી પહેલા રાજ્ય સરકારની જાહેરાત
CNG અને PNGના વેટમાં 10 % નો ઘટાડો
CNGમાં કિલોદીઠ 6થી 7 ₹ નો ફાયદો
PNGમાં કિલોદીઠ 5થી 5.5 ₹ નો ફાયદો
દર વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવામાં આવશે
સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે
PM ઉજ્જવલા યોજનાના 38 લાખ LPG ધારકોને થશે લાભ