શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આજે ગુજરાત રાજ્યના માનનીય ગ્રહ મંત્રી શ્રી હર્ષ સંઘવી પધાર્યા.
શ્રી હનુમાનજી મહારાજના ભાવ પૂર્વક દર્શન કર્યા અને દાદાના આશીર્વાદ લઇ અને મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી અને સુકદેવ પ્રસાદ દાસજી સ્વામી દ્વારા આદર સત્કાર સ્વાગત સ્વીકારી ધન્યતા અનુભવી.