ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના રાજકોટ ખાતે આવેલ જન સંપર્ક કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકો દ્વારા આ કાર્યક્રમનો લાભ લેવામાં આવ્યો હતો