સુરતના પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય સફાઈ ઝુંબેશ માં જોડાયા. શ્રી ખલાસી યુવા સંગઠન, રાંદેર હનુમાન ટેકરી ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી અને શ્રી ખલાસી યુવા સંગઠનના યુવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સફાઈ ઝુંબેશ કરવામાં આવ્યું હતું.