ખેડા - ઠાસરા. ડાકોર આરોગ્ય ખાતે 

ઠાસરા 119 વિધાનસભા ધારાસભ્ય દ્વારા ઠાસરા તાલુકામાં એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચાર એમ્બ્યુલન્સવાનનુ લોકાર્પણ.