વાંકાનેર ના હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારનું કરાયું સન્માન
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ અને પત્રકારોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે દિનેશભાઈ ગરચર, હોલ માતાજી મંદિરના પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ, ડો. તરૂણભાઈ મિયાત્રા, સીપીઆઇ બળવંતભાઈ સોનારા, પ્રવિણભાઈ જાદવ, ભુપતભાઈ છૈયા, સિધરાજભાઈ ડાંગર, રાજુભાઈ મકવાણા અને રામદે ભાટીયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા અને તેના હસ્તે પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભોજન વ્યવસ્થાના દાતા પ્રવિણભાઈ જાદવ હતઆ