October 15, 2022 આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા "ગરીબ કલ્યાણ મેળો" તથા અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા રાજીવ આવાસ યોજના અંતર્ગત કલ્યાણનગર ખાતે તૈયાર થયેલ 203 આવાસો નો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો મેયરશ્રી કેયુરભાઈ રોકડીયા ના વરદહસ્તે કરવામાં આવ્યો, જે કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષશ્રી ડો વિજયભાઈ શાહ, ધારાસભ્યશ્રી જિતેન્દ્રભાઈ સુખડિયા તથા યોગેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી શ્રીમતી નંદાબેન જોશી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડો હિતેન્દ્રભાઈ પટેલ, શાસક પક્ષ નેતાશ્રી અલ્પેશભાઈ લીંબાચીયા , દંડકશ્રી ચિરાગભાઈ બારોટ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટણી ઉપસ્થિત રહ્યા હતા.
October 15, 2022 વડોદરા સર સયાજીનગર ગૃહ ખાતે ગરીબ કલ્યાણ મેળો તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત કલ્યાણ નગર ખાતે તૈયાર થયેલા આવાસનો કોમ્પ્યુટર રાઈઝડ ડ્રો કરવામાં આવ્યો
