સુરત શહેરમાં ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગમાં 20 થી 25 દિવસનું વેકેશન જાહેર કરાયું.

ડાયમંડ નગરી સુરત શહેરમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું20 થી 25 દિવસ સુધી ડાયમંડ ઉદ્યોગમાં વેકેશન જાહેર કરાયું રત્નકલાકરો માટે 1500 થી વધુ બસો બુક થશે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત બસો મુકવામાં આવી સુરતમાં વિવિધ જિલ્લા અને રાજ્યમાંથી રત્નકલાકરો કામ કરે છે સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆતના પગલે ST બસો ફાળવવામાં આવી વર્ષ દરમિયાન તેજી મંદીના વાતાવરણમાં હીરા ઉદ્યોગ ચાલ્યો દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં તેજી આવશે તેવી અપેક્ષા પણ આપી હતી.