ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને સમક્ષ વારંવાર રજૂઆત સત્તા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવાથી રાજ્યકક્ષાના બંને મહામંડળ દ્વારા તારીખ 15 10 2022 થી અચોક્કસ મુદતથી હડતાલ પાડવાનું એલાન આપેલ છે જેની તળાજા નગરપાલિકા તમામ કર્મચારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ અને આ હડતાલમાં જોડાયાના સંમતિ આપીએ છીએ જેથી અમારા હક માટેની આ લડત અમો તારીખ 15 10 2018 થી મહામંડળ એલાન પગલે સંપૂર્ણ હડતાલમાં જોડાવનારા છીએ જે અમુક સાહેબ શ્રી ને વિદિત થાય અને કર્મચારી ની લડતને સરકાર શ્રી સમક્ષ પહોંચાડવા માટે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીએ ગોપનીય વાતોથી જાણવા મળ્યું હતું કે આંદોલન કરશે તો તેમને નોકરીએથી છુટા કરી દેશે જેવો કર્મચારીમાં ભય જોવા મળ્યો હતો આ વિષય ભારે ચર્ચા વિષય બન્યો હતો અગાઉ પણ 70 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi: 'आटा पहले या डेटा पहले, सड़क पहले या सैटेलाइट पहले', गहलोत के सामने पीएम मोदी ने कसा तंज
PM Modi Rajasthan Visit: प्रधानमंत्री नरेंद्र मोदी ने राजस्थान के नाथद्वारा में 5,500...
Sanjay Raut On Barsu Refinery: मुख्यमंत्री फडणवीसांच्या रिफायनरी ग्वाहीबद्दल संजय राऊत काय म्हणाले?
Sanjay Raut On Barsu Refinery: मुख्यमंत्री फडणवीसांच्या रिफायनरी ग्वाहीबद्दल संजय राऊत काय म्हणाले?
SSC અને HSC પરિક્ષા અનુસંધાને....
આગામી SSC અને HSC પરીક્ષા અનુસંધાને ઝેરોક્ષ અને સ્ટેશનરીના વેપારીઓને બોલાવી (રાજ કાપડિયા...
दो अलग अलग ट्रेन ( रेल) में पश्चिम रेलवे के रेल सुरक्षा बल ने चलती ट्रेन में
दो बच्चों की डिलीवरी में महिला की मदद की
पश्चिम रेलवे के रेल सुरक्षा बल ने चलती ट्रेन में दो बच्चों की डिलीवरी - दो अलग-अलग ट्रेनों में दो...
সোণাৰিৰ শালকাঠনী চাহ বাগিচাত সংঘটিত হত্যাকাণ্ডৰ লগত জড়িত দুই অভিযুক্তক জেললৈ প্ৰেৰণ
সোণাৰিৰ শালকাঠনী চাহ বাগিচাত সংঘটিত হত্যাকাণ্ডৰ লগত জড়িত দুই অভিযুক্তক জেললৈ প্ৰেৰণ। ...