સુરત રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા રાંદેરની સ્વામિનારાયણ વિદ્યાલ ખાતે વિશેષ માહિતી આપવામાં આવી.

 સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા રાંદેરની સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી. આ સાથે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સનાં પાઠ પણ સમજાવાયા હતા.