સુરત શહેરના કતારગામ-વેડ વોર્ડનં૭માં ભાજપની બેઠક યોજાઇ હતી.

ભારતીય જનતા પાર્ટી (કતારગામ-વેડ) વોર્ડ નં-૭ ના કાર્યાલય ખાતે (કતારગામ-વેડ) વોર્ડ નં-૭ ના સોશ્યલ મીડિયા ટીમ નું આગામી કાર્યક્રમ માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કતારગામ વિધાનસભા સોશ્યલ મીડિયા નાં ઇન્ચાર્જ શ્રી પરેશભાઈ ધોધારી એ આગામી કાર્યક્રમનું યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું