સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે યોજાયો હતો. જેમાં 8753 જેટલા લાભાર્થીને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વઢવાણમાં શુક્રવારે મેળામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે.ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, કલેકટર કે. સી. સંપટ,ડીડીઓ પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજવા રોડ વિસ્તારમાં કાર મા આગ લાગવાનો બનાવ બન્યો
આજવા રોડ વિસ્તારમાં કાર મા આગ લાગવાનો બનાવ બન્યો
নলবাৰী তাৰকাগৃহ প্ৰদৰ্শনীৰ সময় আৰু ভাষা
মংগলবাৰে মুখ্যমন্ত্ৰী ড°হিমন্ত বিশ্ব শৰ্মাই আনুষ্ঠানিক ভাবে উদ্বোধন কৰি ৰাইজলৈ উচৰ্গা কৰা...
રણજીતનગર ખાતેથી પોલીસે 2, 29,620/- રૂ. નો વિદેશી દારૂ ઝડપી પાડયો 3 બુટલેગર સામે ગુનો નોંધ્યો.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ અને સર્કલ પોલીસ...
ડીસા તાલુકાના દામા
ગામેથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસા તાલુકાના દામા ગામ પાસેથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી 3 લાખનો મુદ્દામાલ...