પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા નાઓએ આપેલ માર્ગદશન અન્વયે પી.એલ.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. નાઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીદારથી

બાતમી હકિક્ત મળેલ કે, બે ઈસમો લાલ કરલનું હીરો ક્યુએટ નંબર- GJ 09 DD 5891 ઉપર પોતાના કબજામાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ રાખી જુની સિવિલ સર્કલ થી મહેતાપુરા જનાર છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે પંચો રૂબરૂ ઉપરોક્ત બાતમીવાળા વાહનની વોચમાં રહેતા બન્ને ઇસમો વાહન લઇ જીલ્લા જેલ હિંમતનગરના મુખ્ય દરવાજા આગળ આવતાં કોર્ડન કરી પકડી પાડેલ. જેમાં વાહન ચાલક મોહમંદ કાબીલ અબ્દુલરઉફ ચોરીવાલા તથા પાછળ બેસેલ ઇસમ કૃણાલ રજનીકાન્ત પંચાલ નાઓને પકડી તેમની ઝડતી કરતાં માદક પદાર્થ મેફાડ્રોન (એમ.ડી.) નો કુલ ૩૫ ગ્રામનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦/-નો પોતાના કબજા ભોગવટામાં રાખી પકડાઈ ગયેલ આ માદક પદાર્થ નો જથ્થો તેઓને હિંમતનગરનાચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણ નાઓએ હિંમતનગરમાં વેચાણ માટે આપેલ સદર પકડાયેલ આરોપીઓ પાસે આ માદક પદાર્થ હિંમતનગરમાં રહેતા જુદા-જુદા તેમના ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજફ સૈયદ, ટીલુ બાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર તથા અબ્રાર અહેમદે મંગાવેલો હતો. જે તમામ આરોપીઓને સાબરકાંઠા એ.ઓ.જી. પોલીસે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) મોહમંદ કાબીલ અબ્દુલરઉફ ચોરીવાલા ઉ.વ.-૨૯, રહે. રોકડીયા હનુમાનજી મંદિર, અલ્કાપુરી ચાર રસ્તા, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર

(૨) કૃણાલ રજનીકાન્ત પંચાલ ઉ.વ.- ૨૯ રહે. મકાન નં-૧૦૦ બી, વિરાટનગર, બેરણા રોડ, હિંમતનગર (૩) મહમદ રફીક ઉર્ફે લાલો મહમંદ હનિફ કુરેશીઉ.વ.-૨૪, રહે. ચાંદનગર, હિંમતનગર

(૪) સોહિલ સિરાજ અહેમદ મોડાસીયા ઉ.વ.-૨૭ રહે. નાની વહોરવાડ, નગીના સ્ટ્રીટ, હિંમતનગર (૫) નઝફ ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ ઉ.વ.- ૨૫, રહે. મેમણ કોલોની ખુશ્યુ હોસ્પિટલની પાછળ,

હિંમતનગર

(૬) જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢીયાર ઉ.વ.-૨૮, રહે. મકાન નં-૧૦, અમી પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર

(૩) શ્રીપાલસિંહ - મુકેશસિંહ રાઠોડ ઉ.વ.-૨, રહે. ૧૫ રંગોલી પાર્ટી પ્લો, ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર (૮) સૌરભ દિનેશભાઇ સુથાર ઉ.વ.- ૨૨ ૨હે. ૪૮ શાંતીનગર સોસાયટી, બેરણા રોડ, હિંમતનગર (૯) અન્નાર અબ્દુલહકીમ પાંચભૈયા ઉ.વ.-૨૪, રહે. અંજુમન સ્ટ્રીટ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર

પકડવાના બાકી આરોપી

(૧) સમુનખાન પઠાણ રહે. કોટડા છાવણી, રાજસ્થાન

કબજે કરેલ મુદ્દામાલ

(૧) ૩૫ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) કિ.રૂ. ૩,૫૦,૦૦૦/

(૨) ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૫૦૦/ (૩) બે ડીજીટેલ ઇલેક્ટ્રીક વજનકાંઠા કિ.રૂ. ૨૦૦/

(૪) હિરો કંપનનીનું ફ્યુએટ કિં.રૂ. ૪૦,૦૦૦/

કુલ કબજે કરેલ મુદ્દામાલ ૪,૦૦,૦૦૦/

કામગીરી કરના અધિકારીશ્રીઓના નામ

(૧) પી.એલ. વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી.

(૨) જી.એસ.સ્વામી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી.

(૩) એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બી.ડીવી.પો.સ્ટે.

(૪) શૈલાબેન બેન્જામીન એ.એસ.આઇ.

(૫) કાળુભાઈ દેવાભાઈ અ.હે.કોન્સ.

(૬) રાકેશકુમાર વિનુભાઇ અ.હે.કોન્સ.

(૭) ભાવેશકુમાર રામજીભાઇ અ.હે.કોન્સ.

(૮) કિરીટસિંહ રજનીકાન્તસિંહ આ.પો.કોન્સ.

(૯) અપેન્દ્રસિંહ નટવરસિંહ આ.પો.કોન્સ. (૧૦) ભાવેશકુમાર પશાભાઇ આ.પો.કોન્સ.

(૧૧) દશરથભાઇ જેઠાભાઇ ડ્રા.પો,કોન્સ.

આમ, એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓએ એન.ડી.પી.એસ.ના આરોપીઓ પકડી પાડી ગુનો

શોધવામાં સફળતા મેળવેલ છે. તા.૦૨/૦૮/૨૦૨૨

(પી.એલ.વાઘેલા)

પોલીસ ઇન્સ્પેક્ટર

એસ.ઓ.જી. સાબરકાંઠા

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર, ગુજરાત.