ગુજરાત ગૌરવ યાત્રાનુ વાંકાનેર ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

વિકાસ વિશ્વાસ અને આશીર્વાદની યાત્રા એટલે ગુજરાત ગૌરવ યાત્રાનુ વાંકાનેર ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

વાંકાનેર ગ્રીન ચોક ખાતે  મુસ્લિમ સમાજ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલ જી અને સાંસદ મોહનભાઇ કુડાળીયા મહારાણા કેસરીદેવસિંહ ઝાલા દુલભજીભાઈ દેથળીયા સહિત ને મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુલ મહંમદ ભાઈ બ્લોચ મહંમદ ભાઈ રાઠોડ ઝાકીર ભાઈ બ્લોચ ગફારભાઈ મેમણ મકસુદભાઈ રાઠોડ અમીનભાઈ બ્લોચ અલ્તાફભાઈ ખલીફા અશરફભાઈ ચૌહાણ મોમીન સમાજના આગેવાન ગનીમોલાના પીપળીયા રાજ  જલાભાઈ શેરસિયા અશરફભાઈ બાદી ઈસ્માઈલભાઈ પૂર્વ સરપંચ સદ્દામ ભાઈ જેપી રોડલાઇન્સ ઝાકીરભાઇ મેસાણીયા સલીમભાઈ મહસાણીયા અકિલભાઇ માંડકિયા રૂસ્તમભાઈ પરમાર સલીમભાઈ થીમ મુન્નાભાઈ આરબ એહમદ હુસેન કલાડિયા ફિરોજભાઈ ઠાસરીયા હમજા ભાઈ ઘાંચી અબલભાઈ મતવા સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા