મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા

સાહેબનાઓએ અમરેલી જીલ્લા માંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,

           જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ

રોહીતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓએ રાજુલા હિંડોરણા બીટ વિસ્તારમાં ઠાકરધણી

હોટેલ પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને રોકડા રૂ.૧૨,૮૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત-*

(૧) મહમદ શાહબાજ મહમદ ઇશા કુરેશી ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.ખરગપુર તા.લાલજગ જી.પ્રતાપગઢ (૨)

 તારીફઅલી શબ્બીરઅલી કુરેશી ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.નશીરપુર તા.શનીગંજ જી.પ્રતાપગઢ (૩) મોહમદમલીક મોહમદલતીફ કુરેશી ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.સિંધોર તા.લાલગંજ (૪) રિયાઝઅહમદ નિઝામુદીન કુરેશી ઉ.વ.૩૩

 ધંધો.ડ્રાઇવીંગ રહે.ખડકપુર તા.લાલગંજ જી.પ્રતાપગઢ

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.