સુરતના પુણા પોલીસ સ્ટેશનના PSI જયદીપસિંહ રાજપુત દારૂના કેસનો તોડ મામલે રૂ.૧.૩૦લાખનુ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા. લાંચ ની રકમ સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિ પર ઝડપાયું. ત્રણ લાખના તોડમાં 1 લાખ 70,000 આપી દીધા હતા જ્યારે એક લાખ 30 હજાર લેતા acb એ ઝડપ્યા.
સુરતના પુણા પોલીસ સ્ટેશનના PSI જયદીપસિંહ રાજપુત દારૂના કેસનો તોડ મામલે રૂ.૧.૩૦લાખનુ લાંચ લેતા ઝડપાયા

